મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ખેડૂતોને ટીકરી બોર્ડર પર રોકવા માટે લગાવવામાં આવેલ ટ્રકને ખેડુતોએ ટ્રેક્ટરથી હટાવ્યો

ખેડૂતોને દિલ્હીમાં દાખલ થતાં રોકવા માટે દિલ્હી-બહાદુરગ હાઇવે પાસે ટીકરી બોર્ડર પર બેરીકેડ્સ તોર પર ઉભા રાખવમાં આવેલ ટ્રકને ખેડુતોએ ટ્રેકટરની મદદથી હટાવી દીધેલ અને ઘણા ખેડુતો ખેંચાતા જોવા મળ્યા. મોટી સંખ્યામા પોલીસ જવાનોએ તેમને અટકાવ્યા.

(10:03 pm IST)