મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

8 વર્ષીય બાળકએ બ્રિટિશ વડાપ્રધાનને પૂછ્યું – ક્રિસમસ પર સાન્તા આવી શકે છે? એમણે આપ્યો જવાબ

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન એક 8 વર્ષીય બાળકને પત્ર લખી પૂછ્યું છે કે શું કોવિડ -19 મહામારી વચ્ચે આ વખતે  સાન્તા આવી શકે છે. જોહ્ન્સન એ બાળક દ્વારા હાથથી લખેલ પત્ર ટ્વિટર પર શેર કરતા લખ્યું કે, મેં ઉત્તરી ધ્રુવને પર ફોન કર્યો છે  અને આપને બતાવી શકું છું કે 'ફાધર ક્રિસમસ' આવવા માટે ઉતાવળ કરી રહ્યા છે.

(9:33 pm IST)