મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ઉદય કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડના તપાસનીશ અધિકારી એ.કે.રાકેશે ઘટના સ્થળની મુલાકાત લીધી

રાજકોટમાં સર્જાયેલ કોવિડ હોસ્પીટલ અગ્નિકાંડ માટે રાજય સરકારે ખાસ તપાસનીશ અધિકારી તરીકે એ.કે.શકેશની નિયુકત કરી છે ત્યારે તેઓએ આજે ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી તે વખતની તસ્વીરઃ (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:54 pm IST)