મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

એફએસએલની ટીમે શરૂ કરી તપાસ

ઉદય કોવિડ હોસ્પિટલમાં આગની દૂર્ઘટનાને પગલે પોલીસે એફએસએલ અધિકારીઓની મદદ લઇ તપાસ શરૂ કરાવી છે. બપોરે એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી હતી ત્યારે એસીપી જે. એસ. ગેડમ પણ હાજર રહ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:57 pm IST)