મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

લવ જેહાદ અને ધર્માતરણ માટે થઈ રહયું છે ફંડિંગ તપાસ કરે ગૃહ મંત્રાલયની મધ્ય પ્રદેશ મંત્રી અરવિંદ ભાદોરિયા

મધ્ય પ્રદેશના પ્રધાન અરવિંદ ભાદોરિયાએ દાવો કર્યો છે કે દેશમાં 'લવ-જેહાદ અને ધર્મપરીવર્તન જેવી ઘટના માટે ફંડિંગ કરવામાં આવે છે. તેઓએ કહ્યું "તેઓ કહેતા ટારગેટ રાખે છે કે હિન્દુ છોકરીઓ સાથે લગ્ન કરવાને બદલે અમે તમને પૈસા આપીશંુ મંત્રીએ ગૃહ મંત્રાલય પાસે આ મામલાની વિસ્તૃત તપાસની માંગ કરી હતી છે.

(12:00 am IST)