News of Wednesday, 27th November 2019
દેશનો રંગ બદલાઇ રહ્યો છેઃ નકશા પર બીજેપી શાસિત રાજય ઓછા થતાં દેખાય છેઃ મહિલા કોંગ્રેસની પ્રતિક્રિયા
મહિલા કોંગ્રેસએ માર્ચ-ર૦૧૮ અને નવેમ્બર ર૦૧૯ વચ્ચે દેશમાં બીજેપી અને સહયોગીઓ દ્વારા શાસિત રાજયોમાં આવેલ કમીને જોતા બે મેપ શેયર કરતા ટવિટ કર્યુ દેશનો રંગ બદલાઇ રહ્યો છે.
આ પહેલા કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ આવો જ મેપ શેયર કરતા લખ્યુ છે હું બીજેપી મુકત ભારત ઉકિત કયારેય ઉપયોગ નહીં કરૂ. આ ઉકિત લોકતંત્રની અવધારણા વિરૂદ્ધ છે.
(11:38 pm IST)