મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

નોકરી નહી છોડવાને લઇ પાકીસ્‍તાનમાં પતિએ ર૭ વર્ષીય પત્રકાર પત્‍નીની હત્‍યા કરી

     પાકિસ્‍તાનમાં નોકરી નહીં છોડવાને લઇ ર૭ વર્ષીય મહિલા પત્રકારની તેના પત્રકાર પતિએ હત્‍યા કરી નાખી.

     પોલીસએ કહ્યું લાહોરમાં ઓફીસમાં પ્રવેશ કરતા સમયે મહિલાને તેના પતિએ માથામા ગોળી મારી હતી. એફઆઇઆર અનુસાર સાત મહિના પહેલા એમના લવ મેરેજ થયા હતા. પણ તૂરંત માં જ તેમના વચ્‍ચે ઝગડાઓ થવા લાગ્‍યા હતા.

 

(11:32 pm IST)