મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

બેંગ્‍લોરમાં શખ્‍સએ વીડીયો કોલ કરી ફ્રેન્‍ચ મહિલાને પોતાનો પ્રાઇવેટ પાર્ટ દેખાડયો

    બેંગ્‍લુરુમૉ નોકરી કરનારી ફ્રાન્‍સની ર૮ વર્ષની મહિલાએ પોલીસ પાસે ફરીયાદ દાખલ કરતા કહ્યું છે કે એક શખ્‍સએ વીડિયો કોલ કરી એને પોતાનો પ્રાઇવેટ પાર્ટ દેખાડયો.

ફરિયાદ મુજબ એમણે બીજા નંબર પરથી અશ્‍લીલ મેસેઝ પણ મોકલ્‍યા હતો. શરૂઆતની તપાસમાં બન્ને નંબર આંધ્રપ્રદેશના એક જ શખ્‍સના હોવાનું માલુમ પડયું છે. મહિલા એક પ્રાઇવેટ કંપનીમાં એન્‍જીનીયર છે.

(11:30 pm IST)