મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

અમે ઝખ્‍મી થઇ શકીએ પણ હારી નથી શકતાઃ ર૬/૧૧ ના હુમલાની ૧૧મી વરસી પર રતન ટાટાની પ્રતિક્રિયા

         ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાએ  ર૦૦૮ માં મૂંબઇમા થયેલ ર૬/૧૧ ના આતંકી હુમલા પછી તાજ હોટલની બહાર પોલીસવાળા સાથે પોતાની જુની તસ્‍વીર શેયર કરતા લખ્‍યુ છે કે અમે ઝખ્‍મી  થઇ શકીેએ છીએ પણ હારી નથી શકતા.

         એમણે લખ્‍યું એ દિવસે જે તકલીફ થઇ અને જખ્‍મ મળ્‍યા તેને કયારેય નહી ભૂલી શકીએ.

(12:00 am IST)