News of Wednesday, 27th November 2019
પોલીસએ કૂતરાની મદદથી ર૦ મિનિટમાં યૂપીમા રેપ અને હત્યાના આરોપીનો પતો લગાવ્યોઃ ધરપકડ કરી
આજમગઢ( ઉતરપ્રદેશ) માં પોલીસએ એક પ્રશિક્ષિત કૂતરાની મદદથી રેપ- હત્યાના આરોપીનો ર૦ મિનિટમાં જ પત્તો લગાવ્યો હતો.
એસએસપી ત્રિવેણીસિંહના મુતાબીક શુક્રવારના પ વર્ષની બાળકીનું શબ એક તળાવ પાસેથી મળ્યુ હતુ. ક્રાઇમ સીનનો મુઆયના કર્યા પછી કૂતરો પોલીસને રપ૦ મીટર દૂર આરોપીના ઘર સુધી લઇ ગયો હતો.
(12:00 am IST)