મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

શરદ પવારના નિવાસે મળવા પહોંચ્યા અજીત પવાર : સુપ્રીયા સુલે જ રિસીવ કરવા પહોંચી

મુંબઈ : મહારાષ્ટ્રમા દિવસભરના નાટકીય ઘટનાક્રમ બાદ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અજીત પવાર NCP ના પ્રમુખ શરદ પવારને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. સુપ્રિયા સુલે પણ શરદ પવારના ઘરે હાજર હતા. પ્રાપ્ત થયેલ વિગત અનુસાર સુપ્રીયા સુલે અજીત પવારને રિસીવ કરવા માટે પહોંચી હતી

(11:21 pm IST)