મુખ્ય સમાચાર
News of Tuesday, 26th October 2021

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય

ન્યૂઝીલેન્ડના 134 રનના જવાબમાં પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૩૫ રન કર્યા

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પાકિસ્તાનનો પાંચ વિકેટે વિજય થયો છે. ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૩૪ રન કર્યા હતા જ્યારે પાકિસ્તાને ૧૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૩૫ રન કરતા તેનો પાંચ વિકેટે વિજય થયો હતો.

(11:15 pm IST)