News of Friday, 27th September 2019
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકમા આરબીઆઇના અધિકારીઓના રૂ.૧૦પ કરોડ જમા છે
પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ (પીએમસી) બેંકના વાર્ષિક રીપોર્ટ અનુસાર રિઝર્વ બેંક ઓફીસર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની બેંકમાં રૂ.૧૦પ કરોડની એફ ડી છે.
એકાઉન્ટસમાં અનિયમિતતાઓ સામે આવ્યા પછી મંગળવારના આરબીઆઇ એ બેંકના ખાતા ધારકો માટે ૬ માસમા રકમ ઉપાડવાની મર્યાદા રૂ.૧૦૦૦ કરી હતી જે વધારીને રૂ. ૧૦૦૦૦ કરી દીધી છે.
(12:00 am IST)