મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કર્ણાટકમાં બાસવરાવની પસંદગી એ યેદુયુરપ્પાનો માસ્ટર સ્ટ્રોક : બોમ્માઈએ કહ્યું કે યેદુયુરપ્પાજીના તમામ સપના સાકાર કરવા માંગુ છું

બેંગલુરુ : "હું કર્ણાટકના લોકોને ખાતરી આપવા માંગું છું કે આ સરકાર ગરીબોની સરકાર બનશે અને સમાજના તમામ વર્ગ સાથે ન્યાય કરશે. હું યેદિયુરપ્પાજીના બધા સપના પૂરા કરવા માંગુ છું. અમે કોવિડ અને પૂરનો સામનો કરીશું" કર્ણાટકના સીએમ તરીકે ચૂંટાયા બાદ બાસવરાજ બોમ્માઈનું પત્રકારો સમક્ષ સંબોધન. દરમિયાન લિંગાયત સમાજના બાસવરાવ બોમ્માઈની મુખ્યમંત્રી તરીકે પસંદગી સંપૂર્ણપણે લિંગાયત સમાજના જ યેદુયુરપ્પાજીની હોવાનું અને આ પસંદગી જમાનાના ખાધેલ આ પીઢ રાજકારણીનો માસ્ટર સ્ટ્રોક હોવાનું ગણવામાં આવી રહ્યું છે.

(11:15 pm IST)