મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

કેરળમાં ૨૨૧૨૯ નવા કોવિડ કેસ નોંધાયા: હાહાકાર

ભારતમાં કોરોનાવાયરસ  અપડેટ: કેરળમાં ૨૨૧૨૯ નવા કોવિડ કેસ નોંધાયા છે, એકધારા કોરોના કેસ વધતા જતા હોય ભારે ચિંતાની લાગણી સર્જાયેલ છે. કેરળમાં ટેસ્ટ પોઝિટિવિટી દર 12 ટકાથી ઉપર છે. દરમિયાન ભારતના ૨૨ જિલ્લામાં મહત્વપૂર્ણ ચિંતાનું કારણ છે

(9:27 pm IST)