મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

ઈન્ડિગોનો રોજનો વકરો ૩૫ કરોડનો અને રોજની ૩૫ કરોડની ખોટ

નવી દિલ્હી :  ઈન્ડિગો એરલાઇન્સએ ત્રિમાસિક પરિણામો જાહેર કરતા ૩૨૦૦ કરોડની જંગી ખોટ દર્શાવી છે. લગભગ દરરોજની ૩૫ કરોડ રૂપિયાની ખોટ થાય છે. રસપ્રદ વિગતો તો એ છે કે ઈન્ડિગોની રોજની આવક ૩૫ કરોડની છે અને  રોજની ખોટ પણ ૩૫ કરોડ રૂપિયા છે..!

(5:51 pm IST)