મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

યુકે હિન્દુ સ્વયં સેવક સંઘના પૂ.લાલુભાઈ પારેખનું દુઃખદ અવસાન

લંડનઃ યુ.કે. હિન્દુ સ્વયં સેવક સંઘના અગ્રીમ કાર્યકર્તા, દેશભકત અને લંડન ભારતીય વંશના લોકોના પરમ સ્નેહી, મિત્ર પૂજય શ્રી લાલુભાઈ (ધીરૂભાઈ) પારેખનું ગઈકાલે તા.૨૬ના રોજ દુઃખદ અવસાન થયાનું શ્રી વિનુભાઈ સચાણીયા જણાવેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ તેમને ખૂબ માન આપતા હતા.

(2:52 pm IST)