મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ઉતર કોરિયાએ કોસોંગ શહેરમાં લગાવ્‍યુ લોકડાઉન

ઉતર કોરિયાના નેતા કિમ-જોંગ-ઉનએ દક્ષિણ કોરિયાઇ સીમા પાસે કેસોંગ શહેરમા પુરી રીતે લોકડાઉન લાગુ કરતા કહ્યુ કે આ ક્રૂર વાયરસ દેશમા ઘૂસી ગયો છે સરકારી મીડીયાએ બતાવ્‍યુ કે  એક વ્‍યકિતમાં કોવિડ-૧૯ના સંદિગ્‍ધ લક્ષણ જોવા મળ્‍યા છે. 

(11:30 pm IST)