મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

સ્‍પેનમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસના ૯૦૦ થી વધારે નવા કેસ નોંધાયા

સ્‍પેનમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના ૯૦૦થી વધારે નવા કેસ નોંધાયા છે. અધિકારીઓએ જણાવ્‍યુ કે દેશમાં સંક્રમણના પ્રકોપનો બીજો દોર શરૂ થઇ ચૂકયો છે. સ્‍પેનમાં આ મહામારીથી ૨૮૦૦૦ થી વધારે લોકોના મોત થઇ ચૂકયા છે. જન સ્‍વાસ્‍થ્‍યની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.

(11:28 pm IST)