મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ઇન્‍ડોનેશિયામાં કોવિડ-૧૯ના કેસ ૧૦૦૦૦૦થી વધારે થયા

ઇન્‍ડોનેશિયાએ ઘોષણા કરી કે દેશમાં કોરોના વાયરસના વાયરસના કેસો ૧૦૦૦૦૦થ વધારે થઇ ગયા છે. જો કે દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધારે છે જયારે એક અધિકારીએ કહ્યુ કે સરકારને હજુ પણ ખ્‍યાલ નથી કેસોની સંખ્‍યા કયારે ચરમ પર પહોંચી ગઇ જયારે મૃતકની સંખ્‍યા વધીને ૪૮૩૮ થઇ ગઇ.

(10:49 pm IST)