મુખ્ય સમાચાર
News of Monday, 27th July 2020

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન કોરોના પોઝીટીવ

વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયન નો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે વ્હાઇટ હાઉસએ આ જાણકારી આપી છે નિવેદનમા કહેવામા આવ્યુ કે રાષ્ટ્રપતિ યા ઉપરાષ્ટ્રપતિમા સંક્રમણનો કોઇ ખતરો નથી.

(10:13 pm IST)