News of Monday, 27th July 2020
રાજકોટને ધ્રુજાવતો કોરોના : બપોર સુધીમાં નવા 42 કેસ પોઝીટીવ : કુલ કેસનો આંકડો 975 થયો
રાજકોટ : રાજકોટમાં કોરોનાએ કહેર વર્તવાયો છે રાજકોટ શહેરી વિસ્તારમાં તા.૨૬-૦૭-૨૦૨૦, સાંજે ૫:૦૦ વાગ્યાથી તા.૨૭-૦૭-૨૦૨૦, બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૪૨ (બેતાલીસ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
રાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 975 થઇ છે જેમાંથી 542 દર્દીઓ સારવાર હેઠળ છે
(1:20 pm IST)