મુખ્ય સમાચાર
News of Saturday, 27th June 2020

છેલ્‍લા ર૪ કલાકમાં મેઘાલયના શિલોંગમાં વધારે વરસાદ નોંધાયો

છેલ્‍લા ર૪ કલાકમાં મેઘાલયના શિલોંગમાં વધારે વરસાદ નોંધાયો બીજા નંબર પર અરૂણાચલ પ્રદેશનું પાસીઘાટ રહ્યું આ પછી પશ્‍ચિમ બંગાળના જલપાઇગુડીમાં ૧૪૬ મીમી વરસાદ નોંધાયો.

(10:32 pm IST)