News of Thursday, 27th June 2019
યૂપીમાં ર૪ કલાકમાં થયેલ ૭ એનકાઉન્ટરમાં માર્યો ગયો ૧ અપરાધીઃ ૬ ની ધરપકડ
ઉતરપ્રદેશ પોલીસ દ્વારા છેલ્લા ર૪ કલાકમા ૭ જગ્યા પર અભિયાન ચલાવ્યા પછી થયેલ શૂટ આઉટ અને એન્કાઉન્ટરમા ૧ વાંછિત અપરાધી માર્યો ગયો, જયારે ૬ સંદિગ્ધ અપરાધીની ધરપકડ થઇ હતી.
એનકાઉન્ટરમાં માર્યા ગયેલ ૩૮ વર્ષીય આદેશ બાલિયાન પર રૂ. ૧ લાખનુ ઇનામ હતુ અને તે હત્યા સહિત લગભગ ૩૦ મામલામાં અપેક્ષિત હતો.
(12:00 am IST)