મુખ્ય સમાચાર
News of Friday, 27th May 2022

વિશ્વમાં કેસોમાં ઉતાર - ચઢાવ યથાવત

અમેરીકામાં સૌથી વધુ ફૂંફાડો ૧.૧૧ લાખ કેસો : ત્‍યારબાદ ઉત્તર કોરિયામાં પણ ૧.૫ લાખ કેસો સામે આવ્‍યા : અમેરીકામાં કુલ કેસોનો આંક ૮,૫૫,૩૯,૧૩૭એ પહોંચ્‍યો

તાઈવાનમાં ૮૧,૯૦૭ કેસ : ઓસ્‍ટ્રેલિયામાં ૪૬૦૨૧ કેસ : બ્રાઝીલ - જર્મનીમાં ૩૩-૩૪ હજાર કેસો : ટેકસાસ - ન્‍યુજર્સી - કેનેડામાં ૫ હજાર કેસો : થાઈલેન્‍ડ - રશિયામાં ૪ હજાર ઉપર કેસો : સિંગાપોર - દક્ષિણ આફ્રિકામાં ૩ હજારથી વધુ કેસો : ભારતમાં ૨૭૧૦ કેસો : ચીનમાં ૪૪૪ કેસ : શાંઘાઈમાં ૨૯૮ કેસ : હોંગકોંગમાં ૨૫૧ કેસ : બેઈજીંગમાં ૨૯ કેસ : મોરેશીયસમાં ૮ નવા કેસો

યુએસએ    :    ૧,૧૧,૦૬૩ નવા કેસો
ઉત્તર કોરિયા    :    ૧,૦૫,૫૦૦ નવા કેસો
તાઈવાન    :    ૮૧,૯૦૭ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૪૬,૦૨૧ નવા કેસો
જાપાન    :    ૩૪,૮૬૯ નવા કેસો
જર્મની    :    ૩૪,૬૩૯ નવા કેસો
બ્રાઝિલ    :    ૩૩,૯૧૦ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૨૧,૨૩૪ નવા કેસો
ઇટાલી    :    ૨૦,૩૨૨ નવા કેસો
દક્ષિણ કોરિયા    :    ૧૮,૭૯૭ નવા કેસો
ફલોરિડા    :    ૧૧,૪૦૦ નવા કેસો
ફિનલેન્‍ડ    :    ૧૦,૯૬૮ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૯,૧૭૨ નવા કેસો
ન્‍યુઝીલેન્‍ડ    :    ૭,૬૭૪ નવા કેસો
ટેક્‍સાસ    :    ૫,૬૫૬ નવા કેસો
ન્‍યુ જર્સી    :    ૫,૪૭૧ નવા કેસો
કેનેડા    :    ૫,૪૦૦ નવા કેસો
થાઈલેન્‍ડ    :    ૪,૯૨૪ નવા કેસો
રશિયા    :    ૪,૭૦૦ નવા કેસો
સિંગાપોર    :    ૩,૯૩૬ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૩,૮૦૦ નવા કેસો
ભારત    :    ૨,૭૧૦ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૫૧૬ નવા કેસો
ચીન    :    ૪૪૪ નવા કેસો
યુએઈ    :    ૩૯૫ નવા કેસો
શાંઘાઈ    :    ૨૯૮ નવા કેસો
પોલેન્‍ડ    :    ૨૪૯ નવા કેસો
હોંગકોંગ    :    ૨૫૧ નવા કેસો
બેઇજિંગ    :    ૨૯ નવા કેસો
મોરેશિયસ    :    ૦૮ નવા કેસો
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૮,૫૫,૩૯,૧૩૭  કેસો
ભારત    :    ૪,૩૧,૪૭,૫૩૦ કેસો
બ્રાઝીલ    :    ૩,૦૮,૮૦,૫૧૨ કેસો

 

(10:52 am IST)