મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

બિહારમાં નામ પુછી મુસ્લિમ યુવકને ગોળી મારી, કહ્યું પાકિસ્તાન ચાલ્યો જા

બેગૂસરાય ( બિહાર ) માં એક વ્યકિત દ્વારા મોહમદ કાસીમ નામના શખ્સે નામ પુછી ગોઇી મારવાનો મામલો સામે આવ્યો છે. કાસિમએ બતાવ્યુ કે ગોળી માર્યા પછી આરોપીએ કહ્યું તમારે પાકિસ્તાન ચાલ્યા જવુ જોઇએ. બેગૂસરાયના પોલીસ અધિક્ષક અવકાશ કુમારએ કહ્યું આરોપીની ધરપકડ માટે છાપેમારી ચાલી રહી છે પણ તે હાલમાં ધરપકડ ન થાય તે માટે ફરાર છે.

(11:44 pm IST)