મુખ્ય સમાચાર
News of Monday, 27th May 2019

બધી જ જગ્યાએ મત વધ્યા, છતાં પણ બીજેપીને કહેવામાં આવે છે હિંદી હાર્ટલેન્ડ પાર્ટીઃ પી.એમ. મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હિન્દુસ્તાનની કોઇ જગ્યા એવી નથી જયાં બીજેપીના પ્રતિનિધી ચુંટાયા હોય કે નહીપણ મત પ્રતિશત સતત વધતા રહ્યા છે. એમણે કહ્યું કર્ણાટકમાં અમે સૌથી મોટી પાર્ટી, ગોવા અને પૂર્વોતરમાં સરકાર છે લદાખથી  ચુંટાઇને આવીએ છીએ. છતા પણ રાજનીતિક પંડિત કહેે છે કે બીજેપી હિન્દી હાર્ટલેન્ડની પાર્ટી છે.

(11:38 pm IST)