મહારાષ્ટ્રમાં કોરોનાનો આંકડો ૩૭ હજારે પહોંચવા આવ્યો
પુણેમાં ૭૦૦૦થી વધુ કેસ, મુંબઈમાં ૫૫૦૦, નાગપુર ૪૧૫૭, થાણેમાં ૩૪૭૫ નવા કેસ નોંધાયા : પંજાબમાં પણ હાહાકાર યથાવત, ૩૧૦૦ નવા કેસ : છત્તીસગઢ અને કર્ણાટકમાં ૨૬૦૦ આસપાસ કેસો : ગુજરાતમાં લગભગ ૨૨૦૦કેસ : મધ્યપ્રદેશમાં બે હજાર ઉપર : તામિલનાડુમાં ૧૯૭૧ : કેરળમાં ૧૮૨૫: દિલ્હીમાં ૧૫૩૪: હરિયાણા ૧૩૨૨ અને ઉત્તરપ્રદેશમાં ૧૦૨૮ નવા કોરોના કેસ નોંધાયા : અમદાવાદ અને સુરતમાં ૬૦૦ ઉપર કોરોના કેસ થયા છે : વડોદરાની એસએસજી હોસ્પિટલના ૧૨ ડોકટર અને ૨૭ નરસિંગ સ્ટાફને કોરોના વળગ્યો
મહારાષ્ટ્ર : ૩૬,૯૦૨
પુણે : ૭,૦૯૦
મુંબઈ : ૫,૫૧૩
નાગપુર : ૪,૧૫૭
થાણે : ૩,૪૭૫
પંજાબ : ૩,૧૨૨
છત્તીસગઢ : ૨,૬૬૫
કર્ણાટક : ૨,૫૬૬
ગુજરાત : ૨,૧૯૦
મધ્યપ્રદેશ : ૨,૦૯૧
તામિલનાડુ : ૧,૯૭૧
કેરળ : ૧,૮૨૫
દિલ્હી : ૧,૫૩૪
બેંગ્લોર : ૧,૪૯૦
હરિયાણા : ૧,૩૨૨
ઉત્તરપ્રદેશ : ૧,૦૨૮
આંધ્રપ્રદેશ : ૯૮૪
રાજસ્થાન : ૮૫૩
ચેન્નાઈ : ૭૩૯
પ.બંગાળ : ૬૪૬
ઈન્દોર : ૬૧૨
સુરત : ૬૦૯
અમદાવાદ : ૬૦૪
તેલંગણા : ૫૧૮
ભોપાલ : ૪૨૫
હિમાચલ પ્રદેશ : ૩૫૧
લખનૌ : ૩૪૭
ઝારખંડ : ૩૦૮
ગુડગાંવ : ૨૬૯
ચંદીગઢ : ૨૪૮
કોલકતા : ૨૩૯
ઓડીશા : ૨૩૪
બિહાર : ૨૧૧
જમ્મુ કાશ્મીર : ૨૧૦
ઉત્તરાખંડ : ૧૮૬
વડોદરા : ૧૬૫
હૈદ્રાબાદ : ૧૫૭
ગોવા : ૧૧૩
પુડ્ડુચેરી : ૯૬
આસામ : ૩૭
ન્યુઝ ફર્સ્ટ
બ્રાઝિલમાં રોજેરોજ એક લાખ આસપાસ કોરોના કેસ નોંધાય છેઃ વિશ્વભરમાં સૌથી વધુ મહામારીનો આતંક અમેરિકામાં પણ જેમનો તેમ કરોડોને વેકસીન અપાયા છતાં કોરોના આંક ૭૭ હજાર આસપાસ : ભારતમાં આજે રેકર્ડબ્રેક ૬૨ હજાર ઉપર કેસ ચાલ્યા ગયા : ફ્રાન્સમાં ૪૧ હજાર ઉપર : ઇટાલીમાં ૨૪ હજાર આસપાસ : જર્મનીમાં ૨૨ હજાર : રશિયામાં ૯ હજાર, ઇંગ્લેન્ડમાં ૬ હજાર : બેલ્જિયમ અને કેનેડામાં પાંચ હજાર આસપાસ કોરોના કેસો નોંધાયા છે : જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ૨ હજાર ઉપર કેસ નોંધાયા છે : સાઉદી અરેબિયામાં ૫૧૦ : ચીનમાં ૧૨, હોંગકોંગ ૧૧ અને ઓસ્ટ્રેલિયામાં પણ ૧૧ નવા કોરોના કેસ નોંધાયા : અમેરિકામાં નવા મૃત્યુ ૧૫૫૮ અને આઈસીયુમાં ૯૦૦૦ આસપાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે : અમેરિકામાં લગભગ નવ કરોડ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ કપાઈ ગયો, ૪.૮ કરોડ લોકોને બીજો ડોઝ અપાઇ ચૂક્યો છે : વિશ્વના ટોપ ૩ કોરોના દેશોમાં અમેરિકા, બ્રાઝીલ અને ભારત યથાવત મોખરે
બ્રાઝીલ : ૯૭,૫૮૬ નવા કેસો
અમેરીકા : ૭૬,૯૭૬ નવા કેસો
ભારત : ૬૨,૨૫૮ નવા કેસો
ફ્રાન્સ : ૪૧,૮૬૯ નવા કેસો
ઈટલી : ૨૩,૯૮૭ નવા કેસો
જર્મની : ૨૧,૮૭૨ નવા કેસો
રશિયા : ૯,૧૬૭ નવા કેસો
ઈંગ્લેન્ડ : ૬,૧૮૭ નવા કેસો
બેલ્જીયમ : ૫,૫૧૮ નવા કેસો
કેનેડા : ૫,૦૯૩ નવા કેસો
યુએઈ : ૨,૧૨૮ નવા કેસો
જાપાન : ૧,૯૪૩ નવા કેસો
સાઉદી અરેબીયા : ૫૧૦ નવા કેસો
સાઉથ કોરીયા : ૪૯૪ નવા કેસો
ચીન : ૧૨ નવા કેસ
હોંગકોંગ : ૧૧ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૧૧ નવા કેસ
ભારતમાં કોરોના કાળ બની ત્રાટકયો : ૨૪ કલાકમાં ૬૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ગુજરાતમાં દોઢ વર્ષમાં પહેલી વાર આંકડો ૨૦૦૦ને આંબી ગયો
નવા કેસો : ૬૨,૨૫૮
નવા મૃત્યુ : ૨૯૧
સાજા થયા : ૩૦,૩૮૬
કુલ કોરોના કેસો : ૧,૧૯,૦૮,૯૧૦
એકટીવ કેસો : ૪,૫૨,૬૪૭
કુલ સાજા થયા : ૧,૧૨,૯૫,૦૨૩
કુલ મૃત્યુ : ૧,૬૧,૨૪૦
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૫,૮૧,૦૯,૭૭૩
૨૪ કલાકમાં : ૨૬,૦૫,૫૩૩
પેલો ડોઝ : ૨૪,૨૫,૧૪૬
બીજો ડોઝ : ૧,૮૦,૧૮૭
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૭૬,૯૭૬
પોઝીટીવીટી રેટ : ૪.૫%
હોસ્પિટલમાં : ૪૦,૧૪૨
આઈસીયુમાં : ૮,૯૨૩
નવા મૃત્યુ : ૧,૫૫૮
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૮૯.૬ મિલિયન
બીજો ડોઝ : ૪૮.૭ મિલિયન
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૦૮,૫૩,૦૩૨ કેસો
ભારત : ૧,૨૪,૦૭,૩૨૩ કેસો
બ્રાઝીલ : ૧,૧૯,૦૮,૯૧૦ કેસો
ન્યુઝ ફર્સ્ટ