મુખ્ય સમાચાર
News of Saturday, 27th March 2021

કર્ણાટકમાં ઉત્સવોની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત

કર્ણાટક સરકારે ઉત્સવોની  જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. કોરોના કેસો વધતા હોય અને નજીકમાં જ આવી રહેલ હોળી અને ઇદના તહેવાર નિમિત્તે આ પગલું લેવાયેલ છે.

આ ઉપરાંત કર્ણાટકમાં તમામ ટ્રાવેલર્સ માટે આરટી-પીસીઆર કોવિદ ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવ્યો છે.

(11:00 am IST)