News of Wednesday, 27th March 2019
શું છે A-SAT મિસાઇલ જેની મદદથી ભારત બન્યુ છે સ્પેસ સુપર પાવર ?
એંટી સેટેલાઇટ મિસાઇલ ( A-SAT) નો ઉપયોગ અંતરિક્ષમા મોજુદ સેટેલાઇટને તબાહ અથવા ફરી અક્ષમ કરવા માટે કરવામાં આવે છે ઘણ દેશ છે જે આવુ કરવામાં સક્ષમ છે. પરંતુ અત્યાર સુધી અમેરિકા, રશિયા, ચીન અને ભારતે જ પોતાની આ શકિતનુ પ્રદર્શન કર્યુ છે. છેલ્લે ચીનમાં ર૦૦૭ માં A-SAT નુ પરીક્ષણ થયું હતુ.
(10:45 pm IST)