News of Wednesday, 27th March 2019
પી.એમ. ને ''વર્લ્ડ થિયેટર ડે' ની શૂભેચ્છા : પી. એમ નુ રાષ્ટ્રને નામ સંબોધન પછી રાહુલ ગાંધીનો કટાક્ષ
ભારતને દુનિયાની ચોથી સ્પેસ પાવર બનવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રને નામ સંબોધન પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એ ટવિટ કર્યુ છે હુ પ્રધાનમંત્રીને વર્લ્ડ થિયેટર ડે ની વધાઇ આપુ છુ જયારે આ સફળતા માટે રાહુલએ ડીઆરડીઓના વખાણ કરતા કહ્યું ખૂબજ સારૂ ડીઆરડીઓ અમને તમારા કામ પર ગર્વ છે.
(10:43 pm IST)