મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

લક્ષ્મી મિત્તલએ રૂ. ર,ર૧૦ કરોડનુ દેણુ ચુકવવા નાના ભાઇ પ્રમોદ મિત્તલને મદદ કરી

આર્સેલરમિત્તલ ના ચેરમેન લક્ષ્મી મિત્તલએ સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનનુ રૂ. રર૧૦ કરોડનુ કરજ ચુકવવામા નાના ભાઇ પ્રમોદ મિત્તલને મદદ કરી છે. પ્રમોદએ કહ્યું  જરૂરીયાતના સમયે એમણે પરિવારને મદદ કરી છો અને આ એમના મજબૂત પારિવારિક મૂલ્યોનું પ્રમાણ છે. રીર્પોટ પ્રમાણે ૧૩ અબજ ડોલરની નેટવર્થ વાળા લક્ષ્મી મિત્તલએે પ્રમોદને રૂ.  ૧૬૦૦ કરોડ આપ્યા છે.

(10:41 pm IST)