મુખ્ય સમાચાર
News of Wednesday, 27th March 2019

પ્રતિબંધ હટાવ્યા પછી કર્ણાટક સરકારએ ઓલા પર લગાવ્યો રૂા. ૧પ લાખનો દંડ

કર્ણાટક સરકારે ગેરકાનુની રીતે બાઇક ટેકસીનુ સંચાલન કરવાને લઇ ઓલા પર કુલ રૂા. ૧પ લાખનો દંડ લગાવ્યો છે. જેને લઇ ઓલાની રપં૦ બાઇક પર રૂા. ૬૦૦૦ - રૂા. ૬૦૦૦ નો દંડ લગાવ્યો છે. આ પહેલા રાજય સરકારએ ઓલાના પરિચાલન પર છ મહીનાનો પ્રતિબંધ લગાવ્યો હતો જો કે પછી એને હટાવી લીધેલ.

(8:56 am IST)