મુખ્ય સમાચાર
News of Tuesday, 26th March 2019

સૌથી લોકપ્રિય Windows 7 માટે સપોર્ટ બંધ થશે:યુઝર્સને બંધ કરવા મળશે સૂચના :માઇક્રોસોફ્ટે કરી મોટી જાહેરાત:

14 જાન્યુઆરી 2020 વિન્ડોઝ 7 માટેનો છેલ્લો દિવસ હશે: કોઈ અપડેટ જાહેર કરવામાં આવશે નહીં

નવી દિલ્હી :સૌથી લોકપ્રિય માઈક્રોસોફ્ટ  વિન્ડોઝ 7ના યુઝર્સ માટે ખરાબ સમાચાર છે. કંપનીએ તેના સૌથી લોકપ્રિય વિન્ડોઝ 7 ના સપોર્ટને બંધ કરવા જાહેરાત કરી છે. માઈક્રોસોફટે જણાવ્યું કે માઇક્રોસોફ્ટે 2009માં વિન્ડોઝ 7 લોન્ચ કર્યું હતું, પરંતુ હવે કંપની તેના માટે કોઈ અપડેટ રિલીઝ કરશે નહીં. આવા કિસ્સામાં, વિન્ડોઝ 7 માં કોઈપણ પ્રકારના બગને યોગ્ય કરવું મુશ્કેલ છે.

 

    માઇક્રોસોફ્ટે તેના બ્લોગમાં કહ્યું છે કે 14 જાન્યુઆરી 2020 વિન્ડોઝ 7 માટેનો છેલ્લો દિવસ હશે. પછી ઓપરેટિંગ સિસ્ટમ માટે કોઈ અપડેટ જાહેર કરવામાં આવશે નહીં. 14 જાન્યુઆરી, 2020 ના રોજ OS માટે છેલ્લું સુરક્ષા અપડેટ રિલીઝ કરવામાં આવશે અને અપડેટ સાથે યૂઝર્સોને વિન્ડોઝ 7 બંધ કરવાની સૂચના મળશે 

    અંગ્રેજી વેબસાઇટ વર્ઝના એક અહેવાલ અનુસાર દુનિયામાં વખતે વિન્ડોઝ 10 સાથે 80 કરોડ કમ્પ્યુટર કામ કરી રહ્યા છે. આવા કિસ્સામાં, વિન્ડોઝ 7ને બંધ કરીને કંપની સંપૂર્ણપણે વિન્ડોઝ 10 પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેને OS પર પ્રમોટ કરવામાં આવશે. આવા કિસ્સામાં, જો તમારી સિસ્ટમમાં વિન્ડોઝ 7 હોય તો તમારી કોઇ ડ્રાઇવમાં ક્લાઉડ પર બેકઅપ લેવાનું વધુ સારું છે.
Http://plus.google.com/downgrade
પર પણ ક્લિક કરો. હવે બીજું પૃષ્ઠ ખુલશે, અહીં તમારે Mail ID અને પાસવર્ડ નાખીને Next પર ક્લિક કરો. ત્યારબાદ પેજ ખુલશે જેમાં Google+નો લોગો હશે જેની જમણી બાજુ આવેલા ડીલીટના સિમ્બોલ પર ક્લિક કરો. પછી નિયમો-શરતો ખુલશે જેને વાંચ્યા બાદ ડાબી બાજું બોક્સ પર ક્લિક કરો. સાથે છેલ્લે જમણી બાજુ લખેલ Delete GOOGLE+ પર ક્લિક કરતા તમારૂ એકાઉન્ટ ડિલેટ થઇ જશે.

(12:51 am IST)