મુખ્ય સમાચાર
News of Thursday, 27th February 2020

ડાયમંડ પ્રિન્સેસમાં ફસાયેલ ભારતીયોને લઈને વિમાન આવી પહોંચ્યુ

જાપાનના બંદરે ડાયમંડ પ્રિન્સેસ શીપમાં ફસાયેલ ભારતીય નાગરીકોને લઈને એર ઈન્ડિયાનું ખાસ વિમાન ભારત આવી પહોંચ્યુ હતુ. શીપને કોરોના ના કારણે જાપાનમાં રોકી દેવામાં આવેલ. પરત ફરેલા લોકોમાં ૧૧૯ ભારતીય તથા અન્ય પાંચ દેશો શ્રીલંકા, નેપાળ, દક્ષણી આફ્રીકા અને પેરૂના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તમામને માનેસર ખાતેના આર્મી કેમ્પમાં ઓર્બ્ઝવેશનમાં રાખવામાં આવશે.

(1:10 pm IST)