મુખ્ય સમાચાર
News of Wednesday, 27th January 2021

કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા દ્વારા ધ્વજવંદન

રાજકોટઃ કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઈ વાળાએ બેંગ્લુરૂમાં ધ્વજવંદન કર્યુ હતું. મુખ્યમંત્રી શ્રી યેદુરપ્પાએ વજુભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

(11:56 am IST)