મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

23મી જાન્યુઆરીએ શિવસેનાના અધ્યક્ષની થશે આંતરિક ચૂંટણી

પાર્ટીના સંસ્થાપક બાલ ઠાકરેના જન્મદિવસે જ ઉદ્ધવ ઠાકરે જ ફરીવાર ચૂંટાશે

 

મુંબઈ ;શિવસેના પોતાની પાર્ટીના અધ્યક્ષ ચૂંટવા 23મી જાન્યુઆરીએ આંતરિક ચૂંટણી કરાવશે દિવસે પાર્ટીના સંસ્થાપક દિવંગત બાલ ઠાકરેનો જન્મદિવસ છે સૂત્રોના માનવા મુજબ હાલના પાર્ટી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ઉપનગરીય મુંબઈના રંગશારદા સભાગૃહમાં એક સભામાં ફરી ચૂંટાયેલ જાહેર કરાશે પદ માટે અન્ય કોઈ દાવેદારી કરે તેમ નથી

(11:39 pm IST)