મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

નવા વર્ષથી ઈવીએમ વિરુદ્ધની લડાઈ ધારદાર બનાવાશે ;તમામ વિપક્ષને સંગઠિત કરાશે ;અખિલેશ યાદવ

લોકસભાની પેટાચૂંટણી ઇવીએમને બદલે બેલેટપેપરથી કરાવવા માંગ કરાશે

લખનૌ ;સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ નવા વર્ષથી ઈવીએમ વિરુદ્ધની લડાઇ વધુ મજબૂત બનાવશે તેના માટે તમામ વિપક્ષને સંગઠિત કરશે અને લોકસભા માટે આગામી દિવસોમાં થનાર પેટાચૂંટણી ઇવીએમને બદલે બેલેટપેપરથી કરાવવા માંગણી કરશે અને વિપક્ષનો સહકાર મેળવાશે ..

(10:54 pm IST)