મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

અડવાણી, ગડકરી, વસુંધરા રાજે, અનંતકુમાર, યોગી આદિત્યનાથ વગેરે ઐતિહાસીક અવસરના સાક્ષી

આજે ગાંધીનગરમાં ટીમ રૂપાણીની શપથવિધિ પ્રસંગે દેશના ટોચના નેતાઓ નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, એલ.કે. અડવાણી, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે, અનંતકુમાર વગેરેએ વિજય રૂપાણી, નીતિન પટેલ, કેશુભાઇ પટેલ, શંકરસિંહ વાઘેલા વગેરને મળી ખબર અંતર પુછેલ અને નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:56 pm IST)