મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

હવે યાસીન મલિકની પાકિસ્તાની પત્નિ કહે છે મને ય મળવા દયો

કુલભૂષણ જાધવ સાથે તેમની માતા તથા પત્નિની મુલાકાતને ધ્યાને લઈ કાશ્મીર સ્થિત યાસીન મલિકની પત્નિ મશાલ મલિકએ પણ પોતાના પતિ સાથે મુલાકાત કરવા દેવાની ભારત સરકાર પાસે માંગણી કરી છે : અલગ કાશ્મીરની  ચળવળ ચલાવનાર યાસીન મલિક હાલ ભારતની જેલમાં કેદ હોવાથી આવી માંગણી કરાઈ છે.

(3:40 pm IST)