નવા મંત્રી મંડળમાં ૩ લેઉવા, ૩ કડવા પટેલઃ ૩ ક્ષત્રીય મંત્રી
૧ બ્રાહ્મણ, ૧ આહીર, ૧ કોળી, ૧ કોળી પટેલ, ૩ અોબીસી
ક્રમ |
નામ |
મુખ્યમંત્રી મતક્ષેત્ર |
જ્ઞાતિ |
(૧) |
વિજય રૂપાણી |
રાજકોટ પડ્ઢિમ (સી.ઍમ.) |
જૈન |
(૨) |
નીતિન પટેલ |
મહેસાણા-નાયબ મુખ્યમંત્રી |
કડવા પટેલ |
કેબીનેટ પ્રધાનો |
|||
(૩) |
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા |
ધોળકા |
ક્ષત્રીય |
(૪) |
કૌશિક પટેલ |
નારણપુરા |
કડવા પટેલ |
(૫) |
સૌરભ પટેલ |
બોટાદ |
કડવા પટેલ |
(૬) |
આર.સી. ફળદુ |
જામનગર |
લેઉવા પટેલ |
(૭) |
ગણપત વસાવા |
માંગરોળ (સુરત) |
આદિવાસી |
(૮) |
જયેશ રાદડિયા |
જેતપુર |
લેઉવા પટેલ |
(૯) |
દિલીપ ઠાકોર |
ચાણસ્મા (પાટણ) |
ઠાકોર |
(૧૦) |
ઈશ્વર પરમાર |
બારડોલી (સુરત) |
દલિત |
રાજ્ય કક્ષાના પ્રધાનો |
|||
(૧૦) |
પ્રદીપસિંહ જાડેજા |
વટવા (અમદાવાદ) |
ક્ષત્રીય |
(૧૧) |
પરસોતમ સોલકી |
ભાવનગર ગ્રામ્ય |
કોળી |
(૧૨) |
કુમાર કાનાણી |
સુરત |
લેઉવા પટેલ |
(૧૩) |
વાસણભાઈ આહીર |
કચ્છ |
આહીર |
(૧૪) |
વિભાવરીબેન દવે |
ભાવનગર પૂર્વ |
બ્રાહ્મણ |
(૧૫) |
ઈશ્વરસિંહ પટેલ |
અંકલેશ્વર |
કોળી પટેલ |
(૧૬) |
રમણભાઈ પાટકર |
ઉમરગામ (વલસાડ) |
આદિવાસી |
(૧૭) |
બચુભાઈ ખાબડ |
દેવગઢબારીયા(દાહોદ) |
આદિવાસી |
(૧૮) |
જયદ્રથસિંહ પરમાર |
હાલોલ (પંચમહાલ) |
ક્ષત્રીય |
(૧૯) |
પરબતભાઈ પટેલ |
થરાદ (બનાસકાંઠા) |
ચૌધરી પટેલ |