મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

મોદી-રાજનાથ અટલના નિવાસ સ્થાને

ગઇકાલે પૂર્વ વડાપ્રધાન અટલજીનો જન્મ દિવસ હતો તે નિમિતે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી રાજનાથસિંહ તેમના નિવાસે ગયા હતાં અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

(9:25 am IST)