મુખ્ય સમાચાર
News of Tuesday, 26th December 2017

દૂબઇમાં રોશન ઇન્ડીયા પેવેલીયન

યુએઇના દૂબઇમાં આવેલ ગ્લોબલ વિલેજનો આકર્ષક નજારો. જેમાં રોશનીથી ઝળહળા ભારતનું પણ પેવેલીયન છે એક કરોડ ૭ર લાખ ચો. ફુટમાં ફેલાયેલ ગ્લોબલ વિલેજ વિશ્વનું સૌથી મોટુ ટુરીઝમાં શોપિંગ અને મનોરંજન કેન્દ્ર છે. ૬૦ લાખ લોકો દર વર્ષે વિશ્વભરમાંથી અહીં આવે છે. ત્યાં ૧૭૦૦૦ વાહનોના પાર્કિંગની સુવિધા છે. ક્રિસમસ પર તેને પર્યટકો માટે ખાસ સજાવાયું છે.

(9:25 am IST)