મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

કરોડોની કિંમતનું વહેલ વોમીટ મુંબઈમાંથી ઝડપાયુ

મુંબઇઃ મોંઘાદાટ પરફયુમ બનાવવામાં જેનો ઉપયોગ કરવામાં આવે છે તેવું અંબરીશ જેને વહેલ વોમીટ કહેવામાં આવે છે તેનો કરોડો રૂપિયાનો મનાતો પાંચ કિલોનો જથ્થો મુંબઈ પોલીસે ઝડપી લીધો છે. સાથે વેચાણ કરતો ઍક શખ્સ પણ ઝડપાયો છે.

(4:39 pm IST)