મુખ્ય સમાચાર
News of Friday, 26th November 2021

ભારત ઉપર તોળાઈ રહેલો મહા ખતરનાક આફ્રિકન કોરોના વાયરસ વેરીએન્ટનો ખતરો: તાકિદની બેઠકો

દિલ્હી સરકારે સોમવારે એમએની તાકીદની બેઠક બોલાવી છે. આફ્રિકન દેશોમાંથી નવા મહા ખતરનાક કોવિડ વેરિઅન્ટના મહા જોખમને ધ્યાનમાં રાખીને લેવાના પગલાઓની ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવી છે: સીએમ અરવિંદ કેજરીવાલ

(3:49 pm IST)