મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દિલ્હીમાં રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી

આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટ ની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા :વડાપ્રધાનએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો

અમદાવાદ :  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે નવીદિલ્હીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022  ના પ્રારંભ પૂર્વે યોજેલા રોડ શો અને વન ટુ વન બેઠકો બાદ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત  લીધી હતી.

મુખ્યમંત્રીએ આગામી 10 થી 12 જાન્યુઆરી દરમ્યાન યોજાનારી આ સમિટ ની તૈયારીઓ અંગે પ્રધાનમંત્રીને માહિતગાર કર્યા હતા.
વડાપ્રધાનએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો

(8:09 pm IST)