મુખ્ય સમાચાર
News of Thursday, 25th November 2021

અમેરીકા - યુરોપ સહિત અનેક દેશોમાં ફરીવાર કોરોનાના કેસમાં ઉછાળો આવતા વિશ્વ માટે ખતરાની ઘંટડી

અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ ૧.૧૭ લાખથી વધુ કેસ નોંધાયા : શાળા ખુલતાં જ કોરોના વિસ્ફોટઃ ૭ દિવસમાં ૧,૪૧,૯૦૫ બાળકો કોરોના સંક્રમિત... બે સપ્તાહની સરખામણીમાં બાળકોમાં સંક્રમણના દરમાં ૩૨%નો વધારો : ૧૬૯૬ દર્દીઓએ જીવ ગુમાવ્યોઃ જર્મનીમાં પણ કોરોના તાંડવ મચાવે છે : ૨૪ કલાકમાં ૭૩૭૭૮ નવા કેસો

યુકેમાં ૪૩૬૭૬ નવા કેસ : ભારતમાં કોરોના સ્થિર સતત બીજા દિવસે ૯થી વધુ કેસ નોંધાયા : રશિયા ૩૩૫૫૮ કેસ : ફ્રાન્સમાં ૩૨૫૯૧ કેસ : બેલ્જીયમ અને ઈટાલીમાં ૧૨ હજારથી વધુ કેસ : સ્વિત્ઝર્લેન્ડમાં ૮૫૮૫ કેસ : દક્ષિણ કોરીયામાં ૪૧૧૫ કેસ : સિંગાપોરમાં ૨૦૭૯ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૧૪૬૦ કેસ : જાપાનમાં ૧૧૩ કેસ : ચીનમાં ૨૨ કેસ : ભારતમાં એકટીવ કેસમાં ઘટાડો ૧,૦૯,૯૪૦ એકટીવ કેસ

યુએસએ      :     ૧,૧૭,૬૬૬ નવા કેસો

જર્મની        :     ૭૩,૭૭૮ નવા કેસો

યુકે            :     ૪૩,૬૭૬ નવા કેસો

રશિયા        :     ૩૩,૫૫૮ નવા કેસો

ફ્રાન્સ          :     ૩૨,૫૯૧ નવા કેસો

નેધરલેન્ડ     :     ૨૩,૭૮૯ નવા કેસો

ઇટાલી        :     ૧૨,૪૪૮ નવા કેસો

બેલ્જિયમ     :     ૧૨,૧૧૫ નવા કેસો

ભારત         :     ૯,૧૧૯ નનવા કેસો

સ્વિટ્ઝર્લૅન્ડ   :     ૮,૫૮૫ નવા કેસો

બ્રાઝિલ        :     ૪,૬૮૬ નવા કેસો

દક્ષિણ કોરિયા      :     ૪,૧૧૫ નવા કેસો

કેનેડા         :     ૨,૬૨૭ નવા કેસો

સિંગાપોર     :     ૨,૦૭૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૧,૪૬૦ નવા કેસો

જાપાન        :     ૧૧૩ નવા કેસો

યુએઈ         :     ૭૩ નવા કેસો

સાઉદી અરેબિયા    :     ૩૪ નવા કેસો

ચીન          :     ૨૨ નવા કેસો

હોંગકોંગ      :     ૦૧ નવો કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૩૯૬ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૯,૧૧૯ કેસો

નવા મૃત્યુ     :    ૩૯૬

સાજા થયા     :    ૧૦,૨૬૪

કુલ કોરોના કેસો    :     ૩,૪૫,૪૪,૮૮૨

એકટીવ કેસો   :    ૧,૦૯,૯૪૦

કુલ સાજા થયા     :     ૩,૩૯,૬૭,૯૬૨

કુલ મૃત્યુ       :    ૪,૬૬,૯૮૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૧,૫૦,૫૩૮

કુલ ટેસ્ટ       :    ૬૩,૫૯,૨૪,૭૬૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧,૧૯,૩૮,૪૪,૭૪૧

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧,૧૭,૬૬૬

હોસ્પિટલમાં    :    ૫૧,૭૩૯

આઈસીયુમાં   :    ૧૨,૭૨૧

નવા મૃત્યુ     :    ૧,૬૯૬

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૮૯,૬૮,૦૧૬ કેસો

ભારત       :     ૩,૪૫,૪૪,૮૮૨  કેસો

બ્રાઝીલ     :     ૨,૨૦,૪૩,૪૧૭  કેસો

(2:49 pm IST)