મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

લવ જેહાદ પર કાનુન બનાવવા માટે હરીયાણાએ ૩ સભ્યોની ડ્રાફ્ટિંગ કમિટીનું કર્યુ ગઠન

હરિયાણા સરકાર લવ જેહાદ પર બનાવવા માટે ૩ સભ્યોની ડ્રાફ્ટિંગ કમિટી ગઠન કર્યુ છે. રાજ્ય ગૃહમંત્રી અનિલ વિજના જણાવ્યા અનુસાર ગૃહ સચિવ ટી.એલ. સત્ય પ્રકાશ,
એડીજીપી નવદીપસિંહ વિરક અને હરિયાણા એડવોકેટ જનરલ દિપક મંચંદા આના સભ્ય છે. વિજ કહ્યું સમિતિ અન્ય રાજ્યોમાં પણ લવ જેહાદ પર બનાવેલા કાયદાઓનો અભ્યાસ કરશે.

(9:19 pm IST)