મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

ખેડુત ભાઈઓને અપીલ છે કે આંદોલન ના કરે અમે વાત કરવા માટે તૈયાર છીએ : કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર

કૃષિ કાનૂનનો વિરોદ્ધ ખેડૂતો ના પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરએ ખેડૂત ભાઈઓને આંદોલન ન કરવાની અપીલ કરી છે એમને કહ્યું અમે વિવાળોના બારામ વેટ કરવા અને મતભેદો સુલજવા માટે  તૈયાર છીએ મને વિશ્વાસ છે અમારા સંવાદ નું પરિણામ હકારાત્મક હશે . મંત્રી એ કૃષિ કાનૂનને સમય ની માંગ બતાવી.

(8:50 pm IST)