મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

હવે લોકડાઉન નહિ આવેઃ લોકો અફવા પર ધ્યાન ન દયેઃ રાજયોને માત્ર રાત્રી કફર્યુની જ મંજુરીઃ કેન્દ્ર

નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તો કોરોના વાયરસના કહેરને જોતા ફરી લોકડાઉન આવશે એવી અફવાને ધ્યાને નહિ લેવા કેન્દ્રએ કહ્યું છેઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં ફરી લોકડાઉન નહિ આવેઃ રાજયોને માત્ર નાઇટ કફર્યુની જ પરવાનગી અપાઇ છે લોકોએ અફવા તરફ ધ્યાન દેવાની જરૂરી નથી.

(3:26 pm IST)